prem

પ્રિય દાવડા ભાઈ
મારા પણ ફોટા      કોઈ  છાપતું નથી  . હું જાતેજ  “આતાવાણી   ”  મુકું છું મારા ફોટા મુકું છું  .
પ્રિય સુરેશ જાનીએ મારા ફોટા  કોઈ વખત મુકેલા છે   .પણ યુવતીઓ  સાથેના મારા ફોટા  મુકવા નથી મૂકી શકે એમ કેમકે  સમાજમાં મારી આબરૂ  જાય એ એમને નથી ગમતું  . કેમકે તે મારા હિતેચ્છુ  મને બ્લોગની  દુનિયામાં લાવીને  મને ઘણા મિત્રો  મેળવી આપ્યા  છે  એ   ઉ પકાર મારાથી ભૂલી શકાય એમ નથી   . મને chhokariyu બહુ ગમે છે   .અને એ છોક્રીયુંને પણ હું ગમું છું   . અને એ કારણે હું  કમ્પ્યુટર  વાપરી શકું છું   .એમ હું માનું છું   .

One thought on “prem

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    મારા-તમારા-આપણા આતા, હિમ્મતલાલ જોષી, ની શારીરિક માનસિક તંદુરસ્તીનું રહસ્ય એમનું નિર્દંભ અને નિર્બંધ જીવન છે. પૌત્રી દોહિત્રીની ઉમ્મર કરતાં પણ નાની રૂપાળી છોકરીઓ સાથે ફોટા પડાવવાનો શોખ છે. એમને મેં જે રીતે જાણ્યા છે તે મુજબ છોકરીઓ સાથે વિકારભાવ રહિત ફોટાનો આનંદ કે છે. જે માણસ ચા કોફી કે દૂધકે દૂધની બનાવટ પણ ના લેતા હોય તે મયખાના અને મદિરાની શાયરી કરી શકે છે. મહિલાઓ પ્રત્યે અભદ્ર થતાં નથી અને તેમ છતાં સેક્સની વાત કરતાં અચકાતા નથી.

Leave a comment