prem

પ્રિય દાવડા ભાઈ
મારા પણ ફોટા      કોઈ  છાપતું નથી  . હું જાતેજ  “આતાવાણી   ”  મુકું છું મારા ફોટા મુકું છું  .
પ્રિય સુરેશ જાનીએ મારા ફોટા  કોઈ વખત મુકેલા છે   .પણ યુવતીઓ  સાથેના મારા ફોટા  મુકવા નથી મૂકી શકે એમ કેમકે  સમાજમાં મારી આબરૂ  જાય એ એમને નથી ગમતું  . કેમકે તે મારા હિતેચ્છુ  મને બ્લોગની  દુનિયામાં લાવીને  મને ઘણા મિત્રો  મેળવી આપ્યા  છે  એ   ઉ પકાર મારાથી ભૂલી શકાય એમ નથી   . મને chhokariyu બહુ ગમે છે   .અને એ છોક્રીયુંને પણ હું ગમું છું   . અને એ કારણે હું  કમ્પ્યુટર  વાપરી શકું છું   .એમ હું માનું છું   .

સાદર પ્રણામ છે ચરણમાં સ્વીકારજો માત પિતાય પાંજરાપોળમાં(નર્સિંગ હોમ ) નહી મુકું સાથે રેજો સદાય

અગણિત છે ઉપકાર ગણતાં થાકી જાય કિરતાર
માબાપ ભુલશું નહી   ઉપકારજી।….ટેક
જનમ પેલાં જતન કીધું  વેન્ડાર્યો  અમ ભારજી
માતા તેંતો  નિ :સ્વાર્થ ભાવે  દુ :ખ વેઠયું  હદબાર  . માબાપ   1
નાનો હતો ત્યારે બાપા તમે  ઘોડા બનતા  હું અસ્વારજી
ચાબુક લઇ ફટકારતો તો  તમે હોંશે  ખાતાતા  માર। ..માબાપ   2
પેટે પાટા બાંધી ભણાવીયા અને મોકલ્યા સમંદર પારજી
અહી આવ્યા પછી ભુલીયેતો  અમને છે  ધિક્કાર  .માબાપ 3
કદી નથી ભૂલાય એવા તમારા ઉપકારજી
અમારા બાળકોમાં સિંચીશું  અમે આદર્શ  શુભ સંસ્કાર। ..માબાપ  4
“આતાશ્રી ”  એ  આ ભજન બનાવ્યું  યાદ કરી ઉપકારજી
માબાપનો સૌ હેત ધરીને  બોલો જય જય કાર। ..માબાપ  5

करो सत्संग सज्जनका कुसंग छोड़नेके काबिल है .

करो सत्संग सज्जनका  कुसंग  छोड़नेके काबिल है   , सज्जनकी संगति मेधा  बढ़ानेके काबिल  है    ….1 इलाही ऐसे भी इन्सानको तूने बनाये है कोई इन्सान दिलमेंसे  निकाल देनेके  काबिल है  ….2 बना बूत देवताओंका  खिलाते हो सुलाते हो दस्तूर ये सब इबादतके  बदल देनेके काबिल है। …३ जहाँ तक हो “आताई ” दिलमे रख आला  ख्यालोंको हसद मगरूरी  दिलमेसे  निकाल देनेके काबिल है   …४ मेधा = बुद्धि   // बूत =मूर्ति  // दस्तूर = रीती  रिवाज़  , कायदो इबादत = आराधना , प्रार्थना  पूजा //आला = उच्च  ,उत्तम // ख्याल = विचारो //हदस =ईर्षा  // मगरूरी  = अभिमान  . घमंड કેટલાક લોકો  કોઈ વ્યક્તિની  કદર  કરીને એની સાચી પરખ કરી શકતા નથી  . વિશ્વમાં  કોઈ ભાગ્યેજ  એવો માણસ હશે કે  જેને પોતાની પ્રશંશા  ન ગમતી હોય  .અરે ભગવાનને પણ  પ્રશંશા ગમે છે એવું આપને માનીએ છીએ   ,એટલેતો આપને એની  સ્તુતિ  કરતા હોઈએ છીએ  . કોઈની સામાન્ય માણસ તરીકેની છાપ હોય  . એ કોઈ અદ્ભુત કામ કરી બતાવે તો એવી  વ્યક્તિને કોઈ મહત્વ નથી આપતું  .રહીમનો એક દોહરો છે  . छोटो काम बड़ो करे   तउ न बड़े होय ज्यों रहीम हनुमंतको  गिरधर कहे न कोई શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર  ગણાતા હતા . .એમણે કહેવાય છેકે  ગોવર્ધન  પર્વતને  ઉંચો કરી લીધો   . અને ગોવાળિયાઓએ  નીચે લાકડીઓનો  ટેકો આપેલો  .  તે છતાં લોકોએ  તેને પર્વતને  ધારણ  કરનાર  “ગિરધર ” નો ઈલ્કાબ  આપી દીધો   .કેમકે તેઓ ભગવાનના અવતાર ગણાતા હતા   , મહાન હતા  . ઓલો હનુમાન  હિમાલયથી  લંકા  સુધી  પર્વત  ઉપાડી લાવ્યો  . તે છતાં એને કોઈએ  ગીરધર  નો કીધો   . કારણકે  તેઓ સામાન્ય  વાનર હતા  ,રામના  સેવક હતા  . ઈંગ્લેન્ડમાં  મારાં ઘણા સગાંઓ છે  . મારી માસીનો મોટો પરિવાર છે  . અને મારી સાળીનો પણ બહોળો  પરિવાર ઈંગ્લેન્ડમાં વસે છે  . એટલા બધા પ્રેમાળ  છેકે  કહેવાની વાત નહિ   . હું ઘણી વખત ઇંગ્લેન્ડ ગએલો છું    હું જ્યાં જાઉં  જેકાઈ ખરીદું એના પૈસા  એ પોતેજ આપી દ્યે મને  મારા  ખીસાને  હાથ લગાડવા નો દ્યે  . એક વખત હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે  મારા અવાજ વાઈ ઓડીઓ  કસેટ લઇ ગયો  . જેમાં મેં લોકોને મજા આવે હસવાનું મળે  એવી વાતો મુકેલી   . મારા માસીના દિકરા ધનજી ભાઈએ  કસેટ સાંભળી  તે કહેતા હતા કે  તારો તો ખાસ પ્રોગ્રામ  રાખવો જોઈએ  . હવે એક બીજા માણસની  મારી કદર કરી એની વાત કરું , એક મારા દુરના  સગાએ મને જમવાનું કીધું  .   હું તેને ઘરે ગયો   . સાથે મારી  કસેટ પણ લેતો ગયો  .મને એમ કે    મારી ક્સેટ સાંભળે અને મારાં વખાણ કરે તો હું ફૂલાઉં  .  હું અને એ ઘરધણી ભાઈ  કસેત સાંભળતા હતા  . બહુ ગમતી હોય એવું એના હાવ ભાવ     ઉપરથી મને લાગ્યું   . એની વાઈફ રસોડામાં પુરીઓ તળતી  હતી તેને બોલાવી હાલ અહી આવ્ય  આ હેમત ભાઈ કસેટ લાવ્યા છે એ બહુ મજાની છે  . હસી હસીને વાંકા વળી જવાય એવી છે , પછી મને પૂછ્યું  આ કોણ બોલે છે   ? હું  છાતી ફુલાવીને બોલ્યો  . એ હું બોલું છું   . અને  ભાઈએ એની વાઈફને કીધું  આવતી નહિ આતો હેમત ભાઈ બોલે છે  . અને આ  ભાઈનું વાક્ય સાંભળી  મારી ફૂલેલી છાતીમાંથી હવા નીકળી ગઈ  .

धीरज धर्म मित्र अरु नारी, आपत काल परखियेहु चारि.

elephant Fox Crow

હું એક છંદ આપની સમક્ષ રજુ કરું છું  . આ છંદ પદ્મશ્રી કવિ દુલા ભાયા  કાગે  લખ્યો છે  . પણ મેં એમાં થોડો સુધારો અને વધારો કયો છે  .  એ બદલ હું  જયારે પરલોકમાં જઈશ ત્યારે  સ્વર્ગમાં  વસતા  કાગ બાપુની માફી સન્ત તુલસીદાસ, કહી ગયા છે કે  આપણાંમાં  કેટલી ધીરજ  છે આપણે આપણો ધર્મ  કેટલો વ્હાલો છે   .આપનો મિત્ર  કેવો છે  સાચો છે  . કે તાલી મિત્ર  અને  સ્ત્રી  કેટલી વફાદાર છે  .  કેટલી હદે મદદ રૂપ છે   ,  આ બધાની  પરીક્ષા ક્યારેપત્તી  થાય  કે જ્યારે આપણા ઉપર  આફત આવી હોય   ,
એક હાથી  કેવો હતો  . અને જ્યારે એના ઉપર આપત્તિ આવી ત્યારે  કેવો ગભરાય ગયો  , કેવો ધીરજ ખોઈ બેઠો  . અને સ્ત્રી એ એને કેવી સહાય કરી  એનું વર્ણન આ છંદમાં છે.   એ હાથી કેવો હતો અને આપત્તિ આવ્યા પછી  કેવો લાચાર થઈને ધીરજ ખોઈ બેઠો  . તેનું  વર્ણન  આ છંદમાં કર્યું છે  .
એની પાછળ આખો સમાજ હતો  ,સહુ હાથી  તણો સીર  તાજ  હતો  .    ગીરી રાજ સમો ગજરાજ હતો   .
ઝરતો મદ કુંભ  અખંડ અને  મહી વિંધ્ય દીપાવણ  હાર હતો   . નીરખી એનું શ્યામલ અંગ સદા  નગ કાજળનો  શરમાઈ  જતો  . એની  મોટપ ઉપર એ વનમાં  આખો દિવસ સૂર્ય  હતો તપતો   એને છોરું હજારનો  સાથ હતો  એ હજારેક  નારીનો હાથ હતો   .
પશુ પંખી હતાં લપતા છપતા એને જોઇને સિંહ છુપાઈ જતા
એની હાકલથી   ડુંગરડા હલતા
ગજ કાદવ તાલમાં ખુંપી  ગયો  એનો આતમા  ત્યાં  અકળાઈ  ગયો   એનો આરત ચીસોનો શોર થયો
સુણીને એ તળાવને કાંઠડે શ્વાનોએ  પાંવ ધર્યા
મરવાને સમે ગજરાજ ભૂલ્યો  એણે શ્વાનોને  કાઢવા  સાદ કર્યા  .
તુને કુતરાં કોઈદી કાઢશે નઈ ચુપથા ચુપથા  પરલોક  જતો
તારી મોટપ કાગડો કે લઈને  મરીજા ગજ તું હસતો હસતો
દુર એક શિયાળ ત્યાં ઉભી હતી  , આખીએ ઘટનાને નિહાળી હતી   .એને હાથી બચાવવાની હામ હતી   .
થોડી આગળ ભોમ કઠોર હતી  કહ્યું હાથીને દાંત ત્યાં  ખોડી કરી  પ્રભુને સમરી હૈયે  હામ ધરી  થોડું જોર કરી પછી જા નીસરી
સ્ત્રી શિયાળનું  કહ્યું માન્યું અને  હાથી કાદવ માંથી  બહાર નીકળી ગયો   . પછી શિયાળે  તેને કીધું કે હવે તું મારી પાછળ પાછળ  હાલ્યો આવ   , હું તુને ચોક્ખા પાણીના સરોવરમાં લઇ જાઉં  છું  . ત્યાં તું  સ્નાન  કરીને ચોખ્ખો થઇ જા  શિયાળ  સરોવર પાસે લઇ ગઈ  ,   હાથી  સરોવરને કાંઠે ઉભો રહી  પોતાની સુંઢ વતી  પાણી લઈને  પોતાને માથે રેડવા માંડ્યો   . જેમ દુધનો  દાજ્યો છાશ પણ ફૂંકીને પીએ એમ હાથી કાંઠે  ઉભો રહીને  નાવા માંડેલો   .એટલે શિયાળે કીધું કે ગભરામાં આ સરોવરમાં કાદવ  નથી માટે તું સરોવરની અંદર જઈને લહેરથી  ધુબાકા મારીને સ્નાન કરી લે  અને હાથીએ સ્ત્રીનું કહ્યું માન્યું  અને સરોવર અંદર જઈને  હિલોરા મારીને  તરીને સ્નાન કર્યું  . અને ચોક્ખો ચણક થઈને સરોવર બહાર નીકળ્યો   . એનેપોઅનું સૂંઢ ઉંચી કરી  શિયાળનો આભાર માન્યો   . અમે તેણે શિયાળને કીધું કે  તું ને મારી પીઠ ઉપર બેસાડીને  તું કહે ત્યાં તુને મૂકી જાઉં  શિયાળ બોલી  તારા વિવેકની હું કદર કરું છું પણ હું તારી પીઠ  ઉપર બેસવાને લાયક નથી  . તારી પીઠ ઉપર રાજા મહારાજા શોભે   ,ઇન્દર  મહારાજ શોભે  હૂતો મારી જાતે મારે ઘેર જતી રહીશ   . પછી હાથી પોતાને ઘરે ગયો  . એની પત્નીઓનો વિશાલ સમૂહ એની વાત જોતો ઉભો હતો  , અને એને  મોડું આવવાનું કારણ પૂછ્યું  . હાથી સત્ય્બીના કહી અને વધુમાં કીધું કે  આજે મને જો  શિયાળ સ્ત્રી શક્તિનું માર્ગ દર્શન  નો મળ્યું હોત તો હું ક્યારનોય  મરી  ગયો હોત  .  સ્ત્રી શક્તિ  તારો  જય જય કર હો  .

बुतखाने में जता हूँ बुत परस्त नहीं हूँ

राजकपूर कोई मुविमे गाता हे “में दुनियामे हरदम रोताही रहा हूँ ” इसी ढंग से गाया जा सकेगा

बुतखाने में जाता हूँ बुतपरस्त नहीं हूँ ,बुतपरस्त नहीं हूँ ,बुत शिकन भी नहीं हूँ

बुत शिकनोको साथ कभी देता नहीं हूँ.  ….         बुत् खानेमे      १

चर्चोमे  जाताहूँ इसाई नहीं हूँ इसाई नहीं हूँ   इसा को मान ताभी हूँ

दलील बाजिमे कभी उतरता भी नहीं हूँ.……… बुतखाने मे  २

मसाज़िद में जाताहूँ मुसलमान नहीं हूँ मुस् लमान नहीं हूँ   बे ईमान नहीं हूँ

शेख ना कहेतो मसज़िदमें  जाता नहीं हूँ। ………. बुतखाने में ३

अगियारिमे मुझे जाने नहीं देते गबरू  नहीं जाने देते गबरू  वरना ज़रूर जाता हूँ

अगर जाता तो  आतिश का साजिद होता हूँ। …. बुतखाने में ४

आदाब करता सबका किसी एकका नहीं हूँ  किसी एक का नहीं हूँ  तोहिन करता नहीं हूँ

में दर्दे दिल इंसान हूँ  दरिंदा नहीं हूँ। ……. बुतखाने में ५

में “आताई “हूँ कोई अल्लामा नहीं हूँ  अल्लामा नहीं हूँ  इल्म चाह्ताभी हूँ

मु त अ ल्लिम हूँ कोई मु अल्लिम नहीं हूँ। …… बुत खाने में  ६

પ્રેમિકાને પ્રેમ દર્શાવતો રાસડો

રાગ લોક ગીત :::લીંબુડા  ઝૂલે તારી બાઘમાં  છબીલા કાન

બાથોડાં ભર્યે વાલી નઈ  મરું મારી માશુક  લચકતી કેડ  જોઈ નઈ  મરું

તારાં  નેણલાનો માર્યો મરે જાહરે હેતાળ ઘાયલ કીધો તેં ………………….1

ખડખડાટ હાસ્યથી નઈ મરું મારી માહજબીં  રણકા અવાજથી નઈ મરું

તારી આંખના ઉલાળે મરી જાહરે દિલ આરા  ઘાયલ કીધો તે …………….2

અણી યારાં ઉર ભીસ્યે નઈ મરું મારી માનીતી ચટકતી ચાલથી નઈ મરું

તારી આંખના ગમજાથી મરી જાશરે દિલસોજ ઘાયલ કીધો તેં …………3

તારા ભેગો ફરવાથી નઈ  મરું મારી દીદની બકીયું  ભર્યાથી  નઈ મરું

તારી આંખના  હનકારે મરી જાશરે મનહરી  ઘાયલ કીધો તેં …………….4

બાણું  વિત્યાં  તોય નો મર્યો કુરબાન જાઉં દિલડાં  ચિરાંણાં તોય નો મર્યો

તારા વિયોગે “આતા ” મરે જાહેરે નાજનીન  ઘાયલ કીધો તેં …………..5

માશુક=પ્રેમિકા          માહ જબી  =ચંદ્ર મુખી     દિલ આરા  =માશુક ,દિલને સજધજ  કરનાર દિલસોજ =દયાળુ  સહાનુભુતિ કરનાર . દીદની = દર્શન કરવા લાયક    ગમજા =નેણ નો ઈશારો નાજનીન =સુકોમળ

સ્ત્રી શક્તિ તારો જયજય કાર હો, સ્ત્રી પુજકનો બેડો પાર હો .,

એક પેથી (સાચું નામ નથી )કે જે પોતાના માબાપ ના અંદરો અંદર ના ઝઘડાથી ત્રાસી જઈ  ઘર છોડીને  ઇલિનોઇજ સ્ટેટથી ન્યુ યોર્ક સ્ટેટના  યોર્ક ટાઉન હાઇટ ગામે એની બેનપણી કેથી (સાચું નામ )ઘેર આવી ,કેથીએ એને તન મન અને ધન થી ખુબ મદદ કરી .એને નોકરી ગોતી આપી .અને નોકરીથી નજીક રહેવા માટે ઘર  પણ  શોધી આપ્યું  .પેથી અલ્લડ જુવાની ધરાવતી ખુબ સૂરત  પાંચ હાથ પૂરી યુવતી હતી .એક રજાના  દિવસે  એક નાનકડા મેદાન પાસે મેપલના ઝાડ નીચે .સપાટ વિશાળ  શીલા ઉપર કંઈ પણ પાથર્યા સિવાય  એક નાગરવેલના પાન  જેવડી કોપિન પહેરીને અને ફક્ત સ્તનની ડીટ ડી ઢંકાય એટલું ટીમરુ ની ટોપી જેટલા કપડા વાળી  બોડીસ પહેરીને ચતી પાટ પડી હતી .કોપિન પણ કપડાથી નહિ પણ દોરાથી  બાંધેલી હતી .બાજુમાં રોડ પસાર થતો હતો .પણ કોઈ આ દૃશ્ય જોવા ઉભું નહોતું રહેતું .આ દેશમાં તો  આવાં  દૃશ્યો બહુ સામાન્ય હોય છે .હવે આપ કલ્પના કરોકે  આવું દૃશ્ય ભારત માં જોવા મળે તો ?લોકોની એટલી ભીડ જામે કે પોલીસ બોલાવવી પડે અને પોલીસને લાઠી ચાર્જ કરવો પડે .આ વાત બહુ વર્ષો પહેલાની છે . તેદી  હું આતા નોતો કહેવાતો  પણ ભાઈ કહેવાતો  હતો . આ વખતે હું મારા દોઢેક વરસના ભત્રીજા વિક્રમને તેડી  ફરતો હતો .મેં આ દૃશ્ય જોયું .ઘડી ભરતો મને એમ થઇ ગયું કે કોઈ અપ્સરા ભુલીતો નથી  પડીને ? હું એની નજીક ગયો .હું વિક્રમ ને ઉદ્દેશીને એ સાંભળે એમ  બોલ્યો . વિક્રમ આ છોકરીને આપણે  ઘરે લઇ જવા જેવી છે .સાંભળીને પેથી એકદમ વછૂટી અને મને જોરથી વળગી પડી અને બોલી  તું શું તારે ઘેર લઇ જવાનો  હતો .હું હમણાજ તુને મારે ઘેર લઇ જઈશ .મારા  ભાઈ નો સ્ટોર આ સ્થળ થી નજીક હતો .મને એમ થયું કે મારો ભાઈ આ  દૃષ્ય  નો જોઈ જાય તો સારું .મને જયારે પેથી ચોટી પડી ત્યારે  વિક્રમ  ગભરાય ગયો ,અને રોવા લાગ્યો . વિક્રમને એમ થયું હશે કે  આ મારા કાકાને ચુડેલ વળગી કે શું ?પણ ચબરાક પેથીએ  વિક્રમના રુદનને  હાસ્ય માં પલટી નાખ્યું . પેઠીને  જે પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી મળેલી એંજ પ્રિન્ટીંગ પ્રેસમાં હું પણ નોકરી કરતો હતો પણ બંનેના વિભાગ જુદા હતા .અને બિલ્ડીંગ પણ જુદી હતી .પણ નજી ક હતી .પેથી વાળા પ્રેસમાં નાનું કાર્ડ ચોપાનિયાં વગેરે છપાતું . જયારે હું કામ કરતો ત્યાં  બુકો વગેરેનું મોટું કામ થતું ..એક વખત  પેથીના ભાગે ભાગે વધુ કામ આવેલું એટલે એને થોડો કંટાળો આવતો હતો .કેમકે એ ને ઘરે જવામાં મોડું થાય એમ હતું . જોકે વધારે કામ હોવાથી એને ઓવર ટાઈમ નો દોઢો પગાર મળે પણ આ દેશના જુવનિઆઓને  પૈસાની નથી પડી, પણ જલસા કરવાની પડી છે .મોજ શોખ કરવાની .હવે કલ્પના કરો આ જગ્યાએ  આપણો  માનસ હોયતો  ઓવર ટાઈમ ને લીધે રાજી રાજી થઈજાય . પેથીએ મેનેજર ડેવિડ હેનરીને વાત કરી કે  મારી પાસે એટલું બધું કામ છે કે મારો રાત પડશે તોય મારો છુટકારો નહિ થાય માટે મને મદદ કરવા કોઈ માણસને મોકલ  .ડેવિડે કીધું કે હા લ હિમ્મત અને બીજા બે છોકરાનું કામ હજી નથી,  આવ્યું એટલે નવરા છે  .   બોલ કોને ન તારી મદદ માટે મોકલું  . પેથીએ મારી  માગણી કરી એટલે હું પેઠીને મદદ કરવા ગયો .પછી મારી અને પેથી વચ્ચે વધુ પરિચય થયો . અમારા પ્રેસ માલિક મી . ચેસ દર વરસે  ક્રીસ્ત્મસ ની જબરી પાર્ટી રાખે છે .ફક્ત કર્મચારિયો અને પોતાના અંગત માણસોને  આમંત્રણ હોય છે .જો કોઈ કર્મચારીને પોતાના મિત્રને  પાર્ટીમાં લાવવો હોય તો  પાંચ ડોલર આપવા પડે ,પણ આ પાંચ ડોલરમાં  પાર્ટીનો જલસો કરવો મોંઘો નો પડે . એટલે મિત્ર પણ બે થી વધારે નહિ .પેથીએ મને પૂછ્યું તું પાર્ટીમાં આવવાનો છો ? મેં કહ્યું .મને નહિ ફાવે કેમપેથો કે ત્યાં ખાવાપીવાનું હોય ,  એ મને નો ફાવે અને બીજું પાર્ટીમાં લાવે કોણ એ  નો પણ મારા માટે પ્રશ્ન છે . પેથી બોલી ત્યાં તુને ખપે એવું પુષ્કળ હશે ચા ,દૂધ કોફી ,અનેક ફળો ,ક્રેકર ,કેન્ડી ,ચોકલેટ ,કુકી વગેરે ઘણું હશે .એ તું ખાજે અને દૂધ વગેરે પીજે ,અને રાઈ ડ  નો બંદો બસ્ત  હું કરી આપીશ ,મારી પાસે પણ કાર નથી ,એટલે મને મારી બેનપણી કેથી રાઈદ આપશે ,વધુમાં મને કેથીની ઓળખાણ આપતાં  કીધું કે  કેથી તારા જેવી જરાક ચબાબલી  છે . એ પાકી શાકાહારી છે , દારૂ પીતી નથી .અને બાપડી અભાગણીને કોઈ બોય ફ્રેન્ડ પણ નથી .  નથી .મેં પૂછ્યું તેને બોય ફ્રેન્ડ કેમ નથી? તો તેણે જવાબ આપ્યો કે એ જરાક ગાલાવેલી અને વેવલી છે .એની વાતો બધી ધાર્મિક હોય છે .એટલે છોકરા ઓને તેની સાથે  વાતો કરવાની મજા નથી  પડતી .પછી મેં પાર્ટીમાં જવાની હા પડી પછી નક્કી કરેલ સ્થળે  મારો ભાઈ મને મૂકી ગયો . થોડી વારે  પેથી આવી ,અને પછી થોડીવારે કેથી પણ આવી પહોંચી .કેથી એની સાથે એની બેનપણી મેથીને લેતી આવી .પેથીએ મારી ઓળખાણ કેથી સાથે કરાવી ,કેથીએ મારી સાથે હસ્તમેળાપ કર્યો અને બોલી તું મારી પાસે આગલી સીટ ઉપર બેસજે .અને પેથી અને  મેથી પાછળ બેસશે કેથીની વાત સાંભળી મેથી બોલી તારી પાસે તું પેથી ને  બેસાડજે  હું અને હિમ્મત  પાછળ બેસીશું .એટલે પેથી બોલી તેણે મેથીને કીધું .તું ને હિમ્મત ઓળખાતો નથી એટલે તારી સાથે એને મજા નહિ આવે માટે તું કેથી પાસે આગળની સીટ ઉપર બેસજે હું અને હિમ્મત પાછળ બેસીશું આમ રકઝક કરતાં  છેલ્લે એવું નક્કી કર્યું કે પેથી મેથી અને હું પેથો  અમે ત્રણ પાછળ બેઠાં ,અને ઉદાસ ચેહરે કેથી એકલી કાર ચલાવવા માંડી ,અને થોડી વારે અમો સહુ  પાર્ટીના સ્થળે પહોંચ્યાં  એક વિશાળ  હોલમાં પાર્ટી રાખેલી હોલમાં એક ખુલ્લી રૂમ હતી ત્યાં શરાબ અપાતો હતો ઉર્દુમાં એને મયખાના કહેવાય .શરાબ પીરસનારી બાઈ બહુ સુંદર હતી એના કાળા જેબ જેવા  લાંબા વાળ કમરથી નીચે સુધી લટકતા હતા ,એના ભરાવદાર ગાલ ગોરા રંગના હતા .વેનેજુએલા દેશમાં જન્મેલી આ સાકી ખુબ સુરત નમણી  હતી ,અને બેહદ નખરાળ હતી એને જોઈએ એટલે આપણને  “અલ હિલાલ ” મૂવીનું ગીત  હંમે તો લુટ લિયા  મિલકે હુસન વાલોને યાદ આવી જાય . મયકશ અધૂરા પ્યાલા પડતા મુકીને ફરીથી  સાકી પાસે છલકાતા જામ લેવા જાય   ગાલીબની ગરીબી

“રીબી હદ વટાવી ચુકી હતી .ત્યારે એને શેર સુજેલોકે ” આજ ઇ ત ની ભી મયસ્સર  નહિ મયખાને મેં  જીતની હમ છોડ દિયા કરતે થે  પૈમાંનેમે ”

મયખાના રાત્રીના બાર વાગ્યે એટલે  મયખાના બંધ થાય ,એટલે સાકી પોતાની નોકરી પુરી કરી લટક મટક કરતી હસતી હસાવતી હાલી જાય . પણ અમારી સાથે આવેલી મેથી જબરી  દારૂ પીનારી એ  પ્યાલામાં વધી ઘટી શરાબ પીએ . પાર્ટીમાં આ પછી નાચવાનું શરુ થાય  નશામાં લડ્થડા તા  છોક્રીયું સાથે ધીંગા મસ્તી કરતા  નાચ કરે  હું અને કેથી  એક ઠેકાણે બેઠાં  બેઠાં  આ તમાશો જોઈએ , થોડી વારમાં પાર્ટી પૂરી થવા આવી હતી . એટલે પેથી મારી પાસે આવી અને બોલી હું અને મેથી પોત પોતાના દોસ્ત સાથે રાત્રી ગાળવા  તેઓ સાથે જઈશું ,એટલે તુને આ કેથી  તારે ઘરે તુને મૂકી જશે . થોડી વાર પછી કેથી બોલી હવે આપણે પણ  જઈ શું ને મેં કીધું હા હવે  આપણે   પણ નીકળીએ  અમો હોલ થી બારા નીકળ્યા , પણ ધુમ્મસ  કે  મારું કામ  ભયંકર ધુમ્મસ  હતો .પ[અર્ક કરેલી કાર માંડ ગોતી અને અમો પોત પોતાની સીટ ઉપર ગોઠવાણાં   માંડ રસ્તો સુજે એવો ભયંકર  ધુમ્મસ ,ઘડી ઘડી કેથી મને કારથી નીચે ઉતારીને  રસ્તો તપાસવાનું કહે  આપણે બરાબર રોડ ઉપર છીએને ? થોડી વારે મારે ઘરે જવાના રસ્તાનું બોડ આવ્યું અને કેથી બોલી  આવા  ગાઢ ધુમ્મસમાં  હું તુને તારે ઘરે નહિ આવી શકું .કેમકે તારે ઘરે જવાનો રસ્તો ઊંચા નીચો અને વાંકો ચુન્કો છે ,  વળી  ગાઢ ધુમ્મસ છે .એટલે કદાચ એક્સીડે ન્ટ  થઇ જાય . એટલે હું તુને તારે ઘરે નહિ મુકવા આવી શકું પણ હું તુને મારે ઘરે લઇ જઈશ . અમો માંડ  માંડ  એને ઘરે પહોંચ્યા . એનું ઘર રાષ્ટ્ર ઉપરના માળે હતું .કેથીએ કર પાર્ક કરી, અને  ઘરે પહોંચ્યાં   કેથીએ ઘર ખોલ્યું મને એક પથારી દેખાડીને કહ્યું આના ઉપર સુવાનું છે . મેં કીધું કેથી તું  ખાટલા ઉપર સુજે  હું તો આ શોફા ઉપર પડ્યો રહીશ , કેથી બોલી હું પણ  ખાટલા  ઉપરજ સુવાની છું . મેં આજી બાજુ એના નાનકડા ઘરમાં નજર કરી ક્યાય બીજો ખાટલો દેખાણો નહિ મેં અનુમાન કર્યું કે  આ  શોફામાંથી ખાટલો નીકળતો હશે , આ શોફો શોફા કામ બેડ હશે . એ ઘરમાં આઘી જતી હતી એટલે મેં તેને પૂછ્યું તારા ઘરમાં  નાઈટ ડ્રેસ જેવું  કંઈ આપ તો હું  મારો સુઈટ  કાઢીને  લટકાળી  દઉં , કેથી બોલી મારી પાસે નાઈટ ડ્રેસ જેવું કઈ નથી  તારો સુઈટ  કાઢીને લટકાળી દે અને પથારી ભેગો થઇ જા . મારા મનમાં થયું ,. અરરર   તો તો નાગા થવામાં બાકી રહે શું ? પણ મારો કોઈ ઉપાય નોતો  ઉર્દુમાં બોલવું હોય તો”      મૈ  માદર જાદ  નંગા હો ગયા  ” થોડી વારે કેથી આવી એ પણ  માદર જાદ  નગી  હતી . એતો બા પુ  મારી ચાદર ઉંચી કરીને  પથારીમાં ઘુસી ગઈ . આ વખતે મને રઘુપતિ ,પતિત પાવન રામ યાદ આવી ગયા  મેં માનો મન રામને પ્રાર્થના કરી કે પ્રભો  આમાં કઈ પાપ જેવું  લાગતું હોય તો મને   ક્ષમા કરજો દીના નાથ  આજે મારાથી પાપ થઇ જવાનું છે . કેથીતો  પથારીમાં અંદર ઘુસ્યા પછી મને બાથ ભરી લીધી  એટલે હું બોલ્યો કેથી તારા ઘરમાં  તલવાર કે લાંબો છરો છે ? કેથી એકદમ ચમકી અને બાથ છોડી, અને બોલી  અત્યારે આ  ધુમ્મસ વાળી  રાતે તુને  તલવારની શું જરૂર છે , તારે આપ ઘાત કરવો છે કે મને મારી નાખવી છે ?    હું  બોલ્યો અમારા સૌરાષ્ટ્ર માં ઇવો કાયદો છેકે સંજોગોવશાત પર સ્ત્રી સાથે એકજ પથારીમાં સુવાનો પ્રસંગ ઉભો થાય તો  બંને વચ્ચે  ખુલ્લી તલવાર રાખવી . મારું સાંભળ્યા પછી કેથી બોલી તારા સૌરાષ્ટ્રનો કાયદો સૌરાષ્ટ્રમાં રહેવા દે અને મને  પર સ્ત્રી  નહિ પણ પોતાની સ્ત્રી  ગણીને  મજા કર અને મજા કરાવ્ય  .રઘુપતિ રાઘવ રાજારામ  પતિત પવન સીતારામ …..

દુર્જન અને સજ્જન બે દોસ્તો

દુર્જન અને સજ્જન  બંને પાકા દોસ્ત હતા .સામાન્ય રીતે એવું બનતું હોય છે ,કે  દોસ્તો વચ્ચે  વિચારોનું   સામ્ય હોવું જરૂરી હોય છે .આ બે મિત્રો વચ્ચે  ઘણી બાબતોમાં  સમાનતા હતી .પણ અમુક બાબતોમાં વિરોધાભાસ હતો . દુર્જન  ખુલ્લા દિલનો હતો .એ પોતાની મુઠ્ઠી  ખુલ્લી રાખતો .એ સમાજના કાયદા કાનુન થી ઓછો ભયભિત  રહેતો જયારે  સજ્જન બાંધી મુઠ્ઠી રાખતો .આમ કરવાથી સમાજમાં આબરૂ જશે તો ?જયારે દુર્જન એવો ક્ષોભ રાખતો નહિ .દુર્જનની બોલચાલ  હાવ ભાવ  છોકરીયો સાથે  છૂટથી  હળવા  ભળવાની  રીત  છોકરીઓને બહુ ગમતી .છોકરીઓ કેટલીક વખત એને ભેટી પડતી અને ચુંબન કરી લેતી ,એક છોકરીકે  જેનું નામ પિતરી  હતું .તેને દુર્જન બહુ ગમતો .તે દુર્જન સાથે બહુ ધીંગા મસ્તી કરતી . એક વખત દુર્જન અને સજ્જન  બાજુ બાજુમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા .આ વખતે  પિતરી  દુરથી આવી રહી હતી .દુર્જાને એની સામે જોયું એટલે  પીતરીએ  પોતાની છાતી ઉપરનો પાલવ ખસેડીને  જરાક પોતાની છાતી ખુલ્લી કરી .અને પોતાની ચાર  આંગળીઓ પોતાના હોઠ ઉપર મૂકીને kiss  કરી   , આ દૃશ્ય  સજ્જને જોયેલું ,પછી પિતરી દુર્જન નજીક આવી દુર્જનની પીઠ ઉપર ટાપલી મારી  દુર્જાને તેની સામે જોયું એટલે પિતરીએ  દુર્જન સામે આંખ મારી ,એટલે  સજ્જનને સંભળાવવા  દુર્જન એક શેર બોલ્યો .

खुल्ला  सीना  दिखाय के बद मस्त बनादिया

पितरीने आँख मारके  क़त्ल कर दिया     देखके  सज्जन   गुजरातीमे ऐसा बोलके चल बसा कि  તમે કતલ કરાવ્યા કરો હું  જાઉં છું .#!#1

eક વખત પીતરી એ  દુર્જનને કહ્યું આ શનિવારે હું તુને  શાકાહારી રેસ્ટોરામાં  લંચ  માટે લઇ જઈશ  આવીશને ?  દુર્જને  એને લંચ માટે એની સાથે જવાની હર્ષ ભેર હા  પાડી ,પિતરી   હા થી ખુશી થઇ ગઈ .થોડી વારે   દુર્જનના  દોસ્તનો ફોન આવ્યો .એણે  દુર્જનને  શનિવારે   લંચ  માટે  સાથે આવવાની વાત કરી . દુર્જાને એને કહ્યું કે મને  મને મારી મિત્ર લંચ  માટે લઇ જવાની છે .તો તે  બોલ્યો  .એને પણ આપણે  સાથે લંચ  માટે લઇ જઈશું  તો તમે એને કહી  દો ..દુર્જને પિતરી ને વાત કરીકે  મારો મિત્ર આપણને  તુને અને મને  સાથે લંચ માટે લઇ જવાનો છે બોલ આવીશને ?દુર્જનની  વાત સાંભળી  પિતરી  ખુશ થઈ, અને લંચ માટે  સાથે   આવવા હાપાડી  શનિવારે સાડા અગિયારથી  પોણા બાર વાગ્યા  સુધીમાં અમે તુને લઇ જઈશું .એવી દુર્જને પિતરીને  વાત કરી . આ વાત ગુરુવારે  થએલી ..દુર્જન એનો મિત્ર અને પિતરી ત્રણેય જણાં કુંવારાં    હતાં .શનિવારે સમયસર   પિતરી ને  ઘરે  દુર્જન એના મિત્ર સાથે  પહોંચ્યો .મિત્રે દુર્જનને કહ્યું  તમે કારમાં બેસો હું બારણાની ઘંટડી  મારવા જાઉં છું . દુર્જને મિત્રને કહ્યું  તું અજાણ્યો છો .તુને પિતરી  જોશે તો  બારણું નહિ ખોલે .કેમકે આવીરીતે  ઘણી વખત ચોર લોકો પણ  આવતા હોય છે . મિત્ર કહે ભલે તો તમે જાઓ . દુર્જાને ઘંટડી  મારી ,પિતરી આવી દુર્જનને જોયા પછી બોલી  અરે હું તો સાવ ભૂલીજ ગએલી ,મને બે મિનીટ આપ હું તૈયાર થઈને આવું છું . થોડી વારમાં પિતરી  બની  ઠનીને    આવી . આવખતે  દુર્જન  એક શેર બોલ્યો ,જલ્વા  દિખાને આઈ મુજે  હૂરકી  તરહ .પિત પિતરીને  કત્લ  કરદીયા  તલવારકી  તરહ , મિત્ર બોલ્યોકે તમે પીત્રીને કહો કે એ મારી પાસે  બેસે ,દુર્જને  એને કહ્યું  એ મારી મિત્ર છે એને હું  ભગવાનની પાસે બેસવાનું પણ  હું ન કહું . હા હું એને પૂછી જોઉં  એની ઈચ્છા હશે તો એ તારી પાસે બેસશે ,દુર્જને  પિતરી ને પૂછ્યું .તું ડ્રાયવર પાસે આગલી સીટ ઉપર બેસીસ કે  પાછળ ? પિતરી બોલી તું ડ્રાયવર પાસે બેસજે હું પાછળની  સીટ ઉપર બેસીશ . મિત્રે  દુર્જન ને કીધું .તમે એનો ફોન #મને આપો  દુર્જને  કહ્યું મારાથી એનો ફોન #નો અપાય . પણ પછી વાતો કરતા કરતા  પિતરીએ વગર માગ્યે એને પોતાનો ફોન #આપ્યો  લંચ કર્યા પછી  પિતરી ને  ઘરે પિતરીને મુકવા ગયા  છુટા પડતી વખતે દુર્જને પિતરીને  કહ્યું   તે એને તારો ફોન #આપ્યો છે .તો  તું એને   એકલી પણ મળવા જજે .સાંભળીને   પિતરીએ  દુર્જનની  છાતીમાં આંગળીનો   ઘોદો  મારીને કીધું . ” i go   with  you .”

मन मेरा मैला भया जैसा hudson नीर छोड़ दिया गुरुने मुझे मै क्या करू संत कबीर

आद रियन  कबीर साहब मेरा मन बहुत अशुध्ध  हो गया है अम्रीका आनेके बाद ओर मेरी खानम का जन्नत नशीं होनेके बाद समाज जिसको कु बिचार कहते है वो मेरे मनमे प्रवेश कर चुके है .मै जब तंग वस्त्र पहने हुवे ओर आधा शरीर ढकी  हुई ओरतको देखता हु तो मेरे मनमे उसके प्रति आकर्षण  हो जाता है ,ओर मै जब ऐसी  स्त्रीको देखताहू  तो वो स्त्री ख़ास करके जवान लड़की मेरे सामने इबत्साम करती है  और कभी कभी तो ये कह कहा करती है ,और मेरे सीनेसे अपना सीना लगाकर ज़ोरसे  चिपट जाती है .और मेरे पहलुमे  घुस कर तस्वीर  भी खिंचवाती है  .ये बाते  मै निखालस होकर  अपने गुरुसे आश्करा करदी  सुनकर गुरुने मुझे  भ्रष्ट बुध्धिका कहकर छोड़ दिया .अब मै नुगरा  हो गया हु .कोई कोई हिंदुस्तानी लोक भी  मुझसे  नफरत करने लग गए है .कहते हैकि आप अब परदादा हो चुके हो ,अब आपको जवान  लडकियो से गुफ्तगू करना  साथमे हाथमे हाथ दल कर घूमना उनके साथ अपने फोटू खिंचवाने देना ,ये आपको शोभा नहीं देता , इस उम्रमे आपको  प्रभु भजन करना चाहिए .गलेमे माला पहननी चाहिए और एक माला हाथमे  रख कर माला फेरतेहि  रहना चाहिए .पिशानिमे तिलक करना चाहिए ,वृत तप  तीरथ करना चाहिए , सदग्रंथ पढना चाहिए .

तो कबीर साहब मुझे क्या करना चाहिए ,वो मार्गदर्शन आप कृपा करके दे   कबीर साहबने जवाब दिया .  मन ऐसा निर्मल रखो  जैसा गंगा नीर  गुरु तुमको मिल  जाएगा कहता संत कबीर की  बात  सुनकर  मैंने जवाब दिया  महाराज  इंदर स्ट्रिज  के केमिकल वाले कचरेने  और मर्जनेके बाद  मोक्ष  मिल ऐसे ख्यालसे  लोक गंगामे मुर्दा डालते है .इसी सबबसे गंगा बहुत मैली हो  गई है . आपके जमानेमे  लोक गंगामे मुर्दा डालते थे .मगर उस वक्त गंगामे घड़ियाल मगर ,बहोत्सी मछलियाँ थी  इसी वजहसे गंगा मैली नहीं थी . मगर अब लोग मछलिया खागये है ,घदियालको भी  मार  कर उसकी चमड़ी खिंच कर  ओरतों के लिए पर्स बनाते है . इसी लिए अब गंगा मैली  है .

मेरी बात  गोरसे सुनकर  कबीर साहब बोले  तुझसे स्त्रिओके ऊपर कु दृष्टी  हो जाती है  उसमे स्त्रिओका ज्यादा कसूर है  याद रख्खो  ओरत जातसे दूर मत भागो  आदि अनादि कालसे  ओरत को  सन्माननीय मणि गई है  ऋषी  मुनि देव ताए  सब शादी सुदे  थे  देख मुझे भी ओरत है .शंकर तप करनेके लिए गए थे .वहा भीलनी  मिली  उसीके साथ शादी करनेके लिए  तैयार  हो  गए थे मत्स्य्गंधाके  जिस्म्मेसे  मछलिया की दुर्गंध आती थी  फिरभी पराशर जैसे  महान ऋषी  ने उसके साथ सम्भोग किया  और उस मत्स्यगंधा को गर्भवती  किया .मन जाता है की god ने खुदने  यहुदिकी कुंवारी लडकीको  गर्भवती किय .. विश्वामित्र  ऋषी  जो कन्द  मूल फुल पत्ते  खाकर ताप कर रहे थे . वो भी मेनका अप्सरा के सोंदर्य  उपर मोहित हो गए और इतना काफी नही  है मेंकाको गर्भ वती   की या .

कबीर साहब मुझेभी ऐसा लगता है की  स्त्रिओसे दूर भागना उसके हाथकी रसोई भी न खाना  उसका साया भी न लेना  येतो पर्मेश्वरका अपमान है ऐसा मै मानता हु

god is with me

جبسے خداکو اپنے دیلمے بسا رکھکھا ہے

تبسے ہر شخصکو مئی اپنا بنا رکھکھا  ہے ……جبسے

ہم تعسوب نہیں رکھتے یارو

تعسوب والے ہمنے دور بیٹھا رکھکھا …..جبسے

رب جو ہمارے ساتھ ہے تو کیا ڈر

حسد مردومنے اپنے دیلمی کینا رکھخہے ….جبسے

ساجد ہے اتائی دوسٹوکا برے دوستونے خود تالّک  چھوڈ رکھکھا ہی